સાહિત્ય ટાઈમ્સ – લોકસંસ્કૃતિ દ્વારા કોલકાતાના ગુજરાતીઓના સમાચાર લોક નૃત્ય,રાસ ગરબા,નાટિકા લોક ગીત, સુગમ સંગીત, દોહા ,મુક્તક છંદ નાટક સ્કીટ,પ્રેરક પ્રસંગો સ્ટેન્ડ અપ કોમેડી, ભવાઈ, જોકસ પ્રાચીન–અર્વાચીન-શ્રુતિ-મૌલિક ઈતિહાસ, વાનગી રેસીપી, સ્વાસ્થ ,ચિકિત્સા કાવ્ય,શેરો-શાયરી પઠન , ચર્ચા-વિચારણા-વક્તવ્ય-મંતવ્ય.ધાર્મિક,સાંસ્કૃતિક,સામાજિક વ્યવસાયિક ,મનોરંજક તથા ગુજરાતીઓને ગર્વ અપાવે એવા વિવિધ કાર્યક્રમો
પ્રથમ વાર કોલકાતાના ગુજરાતી કાર્યક્રમો દરરોજ, હરરોજ , હરહમેશ બધા માટે ….. આપણા કોલકાતાના ગુજરાતીઓના સમાચાર, લોક નૃત્ય,રાસ ગરબા,નાટિકા,લોક ગીત, સુગમ સંગીત, દોહા ,મુક્તક છંદ નાટક સ્કીટ,પ્રેરક પ્રસંગો સ્ટેન્ડ અપ કોમેડી,ભવાઈ,જોકસ વાનગી રેસીપી, સ્વાસ્થ ,ચિકિત્સા કાવ્ય,શેરો-શાયરી પઠન , ચર્ચા-વિચારણા-વક્તવ્ય-મંતવ્ય .પ્રાચીન–અર્વાચીન-શ્રુતિ-મૌલિક ઈતિહાસ,ધાર્મિક,સાંસ્કૃતિક,સામાજિક મનોરંજક તથા ઘણા વિવિધ ગુજરાતીઓને ગર્વ અપાવે એવા કાર્યક્રમો …..આપણી વાતો – આપણા માટે – આપણા દ્વારા આપણા કોલકાતાના સ્થાનિક TV ચેનલમાં..
આ ચેનલ હિન્દી – તથા ગુજરાતીમાં છે . આમાં સાંસ્કૃતિક – સામાજિક – સાહિત્ય સાથે સંકળાયેલ કાર્યક્રમો પ્રાથમિક રીતે પ્રસારણ કરવામાં આવશે . ચર્ચા – વિચારણા માટે સંપર્ક કરશો .
આપણી વાતો – આપણા માટે – આપણા દ્વારા આપણા કોલકાતાના સ્થાનિક TV ચેનલમાં..
1 : स्वास्थ सलाह : 2 : मोहल्ला बोल – हल्ला बोल : 3 आपकी आवाज जनता की आवाज
4 ओल्ड इस गोल्ड 5 भक्ति से शक्ति 6 काव्य का संसार हंसी का फुहार 7 हास्य हुल्लड़ 8 काव्य लहर
9 हौसलों की उड़ान – 9 सेर सपाटा : 10 शुन्य से शिखर … 11 कराओके कविता 12 कराओके सोंग ..
13.आपकी रसोई हमारी रसोई 14. मूवी मेजिक : 15 खेल जगत 16 योग ध्यान और सेहत :